Unicode and Gujarati

33 %
67 %
Information about Unicode and Gujarati
Technology

Published on April 23, 2007

Author: kartik.mistry

Source: slideshare.net

Description

Some basic ideas about Unicode in Gujarati language. Presentation is in Gujarati!

યુનિકોડ અને ગુજરાતી ભાષા યુનિકોડ વિશેની વેબ રજૂઆત કાર્તિક મિસ્ત્રી ગુજરાતીલેક્સિકોન સેન્ટર, મુંબઇ [email_address]

યુનિકોડ વિશેની વેબ રજૂઆત

કાર્તિક મિસ્ત્રી

ગુજરાતીલેક્સિકોન સેન્ટર,

મુંબઇ

[email_address]

યુનિકોડ એટલે શું? યુનિકોડ.ઓર્ગ http://www.unicode.org યુનિકોડ એટલે યુનિવર્સલ કોડિંગ (એનકોડિંગ) દરેક ભાષા લિપિ ની નક્કી નિશ્ચિંત જગ્યા કોઇને પણ તે બદલવાની સત્તા નહિ, તે માટે પ્રપોઝલ વડે જ કામ થાય (પૂરતા આધાર સાથે) દરેક જગ્યાએ સમાનતા - વિન્ડોઝ, લિનક્સ કે એપલ મેકિન્ટોસ

યુનિકોડ.ઓર્ગ http://www.unicode.org

યુનિકોડ એટલે યુનિવર્સલ કોડિંગ (એનકોડિંગ)

દરેક ભાષા લિપિ ની નક્કી નિશ્ચિંત જગ્યા

કોઇને પણ તે બદલવાની સત્તા નહિ, તે માટે પ્રપોઝલ વડે જ કામ થાય (પૂરતા આધાર સાથે)

દરેક જગ્યાએ સમાનતા - વિન્ડોઝ, લિનક્સ કે એપલ મેકિન્ટોસ

ફોન્ટસ પહેલા તમારે દરેક વેબસાઇટ જોવા માટે અલગ-અલગ ફોન્ટસ ડાઉનલોડ કરવા પડતા હતા, દા.ત. ગુજરાત સમાચાર, સંદેશ, દિવ્ય ભાસ્કરની વેબસાઇટસ યુનિકોડમાં જો તમારી પાસ કોઇપણ યુનિકોડ ફોન્ટસ હોય તો, તમે કોઇપણ યુનિકોડ ફોન્ટમાં લખેલું લખાણ વાંચી શકો છો. યુનિકોડ ફોન્ટમાં તમે મનગમતું કી-બોર્ડ વાપરી શકો છો. ફોન્ટ બદલતી વખતે કી-બોર્ડ બદલવાની જરૂર નહી!

પહેલા તમારે દરેક વેબસાઇટ જોવા માટે અલગ-અલગ ફોન્ટસ ડાઉનલોડ કરવા પડતા હતા, દા.ત. ગુજરાત સમાચાર, સંદેશ, દિવ્ય ભાસ્કરની વેબસાઇટસ

યુનિકોડમાં જો તમારી પાસ કોઇપણ યુનિકોડ ફોન્ટસ હોય તો, તમે કોઇપણ યુનિકોડ ફોન્ટમાં લખેલું લખાણ વાંચી શકો છો.

યુનિકોડ ફોન્ટમાં તમે મનગમતું કી-બોર્ડ વાપરી શકો છો.

ફોન્ટ બદલતી વખતે કી-બોર્ડ બદલવાની જરૂર નહી!

કી-બોર્ડ વિન્ડોઝ ૨૦૦૦ કે પછીની ઓપરેટિંગ સિસ્ટમમાં તમે IME નો ઉપયોગ કરી શકો છો. જુઓ: http://bhashaindia.com લિનક્સમાં ઇનસ્ક્રીપ્ટ, ફોનેટિક કે પછી બીજા કી-બોર્ડ સાથે જ આવે છે. એપલ મશીનમાં ફોનેટિક અને ઇનસ્ક્રીપ્ટ પ્રાપ્ત છે.

વિન્ડોઝ ૨૦૦૦ કે પછીની ઓપરેટિંગ સિસ્ટમમાં તમે IME નો ઉપયોગ કરી શકો છો. જુઓ: http://bhashaindia.com

લિનક્સમાં ઇનસ્ક્રીપ્ટ, ફોનેટિક કે પછી બીજા કી-બોર્ડ સાથે જ આવે છે.

એપલ મશીનમાં ફોનેટિક અને ઇનસ્ક્રીપ્ટ પ્રાપ્ત છે.

ગુજરાતી યુનિકોડમાં..

ગુજરાતી યુનિકોડમાં..

ગુજરાતી યુનિકોડમાં.. અહીં તમે જોઇ શકો છો કે, U+0A95 એ ગુજરાતી ' ક ' માટેનો યુનિકોડ નંબર છે. આ હવે તમે ગમે તે ફોન્ટ બનાવો - સરખો જ રહેશે. એટલે કે તમારે અવનવાં કી-બોર્ડ શીખવાની જરૂર નહી! અને ગુજરાતીમાં લખવું એકદમ સરળ!

અહીં તમે જોઇ શકો છો કે, U+0A95 એ ગુજરાતી ' ક ' માટેનો યુનિકોડ નંબર છે.

આ હવે તમે ગમે તે ફોન્ટ બનાવો - સરખો જ રહેશે.

એટલે કે તમારે અવનવાં કી-બોર્ડ શીખવાની જરૂર નહી! અને ગુજરાતીમાં લખવું એકદમ સરળ!

ફોન્ટ ક્યાંથી મેળવવા? જો તમે વિન્ડોઝ XP વાપરતા હોવ તો, મોટાભાગે Shruti નામનાં ફોન્ટ તમારી સિસ્ટમમાં હશે. જો ના હોય તો, સ્ટાર્ટ મેનુ--> સેટિંગ્સ --> કંટ્રોલ પેનલ --> રીજીઓનલ અને લેન્ગવેજ સેટિંગ માં જાઓ. તેમાં લેન્ગવેજીસ ટેબ પર જઇને સપ્લિમેન્ટરી લેન્ગવેજીસ સપોર્ટ પર જઇ બન્ને ચેક બોક્સ ટીક કરો. તમારો તમારા વિન્ડોઝ ની સીડી જોઇશે (મોટાભાગે) લિનક્સ માટે, ttf-indic-fonts પેકેજ ઇન્સ્ટોલ કરો

જો તમે વિન્ડોઝ XP વાપરતા હોવ તો, મોટાભાગે Shruti નામનાં ફોન્ટ તમારી સિસ્ટમમાં હશે. જો ના હોય તો, સ્ટાર્ટ મેનુ--> સેટિંગ્સ --> કંટ્રોલ પેનલ --> રીજીઓનલ અને લેન્ગવેજ સેટિંગ માં જાઓ. તેમાં લેન્ગવેજીસ ટેબ પર જઇને સપ્લિમેન્ટરી લેન્ગવેજીસ સપોર્ટ પર જઇ બન્ને ચેક બોક્સ ટીક કરો. તમારો તમારા વિન્ડોઝ ની સીડી જોઇશે (મોટાભાગે)

લિનક્સ માટે, ttf-indic-fonts પેકેજ ઇન્સ્ટોલ કરો

ફોન્ટ ક્યાંથી મેળવવા? (૨) તમે http://www.utkarsh.org નાં ડાઉનલોડ વિભાગમાં જઇ ફોન્ટ ડાઉનલોડ કરી શકો છો. તેને તમારા વિન્ડોઝ ઇન્સ્ટોલેશન ડ્રાઇવ-->Windows-->Fonts ફોલ્ડરમાં કોપી કરી દો. જો કોઇ પ્રોબ્લેમ હોય તો, મને ઇમેલ કરો :) [email_address]

તમે http://www.utkarsh.org નાં ડાઉનલોડ વિભાગમાં જઇ ફોન્ટ ડાઉનલોડ કરી શકો છો. તેને તમારા વિન્ડોઝ ઇન્સ્ટોલેશન ડ્રાઇવ-->Windows-->Fonts ફોલ્ડરમાં કોપી કરી દો.

જો કોઇ પ્રોબ્લેમ હોય તો, મને ઇમેલ કરો :) [email_address]

આભાર કાર્તિક મિસ્ત્રી ગુજરાતી બ્લોગ: http://kartikm.wordpress.com અંગ્રેજી બ્લોગ: http://www.kartikmistry.org સૂચનો આવકાર્ય છે! © 2007, Kartik Mistry આ પ્રેઝન્ટેશન GNU GPL License હેઠળ મૂકવામાં આવ્યું છે. વધુ વિગતો માટે જુઓ: http://www.gnu.org/copyleft/gpl.html

Add a comment

Related presentations

Presentación que realice en el Evento Nacional de Gobierno Abierto, realizado los ...

In this presentation we will describe our experience developing with a highly dyna...

Presentation to the LITA Forum 7th November 2014 Albuquerque, NM

Un recorrido por los cambios que nos generará el wearabletech en el futuro

Um paralelo entre as novidades & mercado em Wearable Computing e Tecnologias Assis...

Microsoft finally joins the smartwatch and fitness tracker game by introducing the...

Related pages

The Unicode Standard, Version 9

Gujarati Range: 0A80 0AFF This file contains an excerpt from the character code tables and list of character names for The Unicode Standard, Version 9.0
Read more

Gujarati - Unicode®-Zeichentabelle

Block: Gujarati, Bereich: U+0A80...U+0AFF, Anzahl der Zeichen: 128, ઀, ઁ, ં, ઃ, ઄, અ, આ, ઇ, ઈ, ઉ
Read more

Unicodeblock Gujarati – Wikipedia

Der Unicodeblock Gujarati (U+0A80 bis U+0AFF) enthält die Gujarati-Schrift, die für die gleichnamige Sprache benutzt wird und eng mit der Devanagari ...
Read more

Gujarati alphabet - Unicode®-Zeichentabelle

Alle Unicode-Zeichen auf einer Seite mit den Namen und Beschreibungen ...
Read more

Unicode – Wikipedia

Unicode (Aussprachen: am. Englisch [ˈjuːnikoʊd], brit. ... Georgisch, Griechisch und Koptisch, Gujarati, Gurmukhi, Hangul, Hebräisch, Hiragana, ...
Read more

Gujarati - Gallery of Unicode Fonts - WAZU

Samples of Gujarati Unicode fonts ... WAZU JAPAN's Gallery of Unicode Fonts Gujarati [ font samples | what's new? | related links | home | travel phrases
Read more

Gujarati Unicode Entities - symbolcodes.tlt.psu.edu

Unicode Entity Codes for the Gujarātī Script. Return to Gujarati Page | Return to the South Asian Page. Use these codes if you need to insert a word or ...
Read more

Gujarati (Unicode block) - Wikipedia

Gujarati is a Unicode block containing characters for writing the Gujarati language. In its original incarnation, the code points U+0A81..U+0AD0 were a ...
Read more

Unicode character code charts - Unicode Consortium

Unicode 9.0 Character Code Charts. Scripts ... Gujarati. Gurmukhi. Kaithi. Kannada. ... use the Unicode Character Names Index.
Read more

Gujarati alphabet - Wikipedia

The Gujarati script (ગુજરાતી લિપિ Gujǎrātī Lipi), which like all Nāgarī writing systems is an abugida, a type of alphabet, is ...
Read more