advertisement

Kaniya Pratigna

50 %
50 %
advertisement
Information about Kaniya Pratigna
Books

Published on March 1, 2009

Author: karshalakg

Source: slideshare.net

Description

વિદાય વખતે માતાએ પુત્રીને આપેલ અમૂલ્ય સંદેશ.
advertisement

વિદાય વખતે માતાએ પુત્રીને આપેલ અમૂલ્ય સંદેશ . Web Blog : ગાયત્રી જ્ઞાન મંદિર- જેતપુર

મારા જીવનને પતિ સાથે જોડી દઈને નવું જીવન શરૂ કરીશ અને એ રીતે ઘરમાં હંમેશા સાચા અર્થમાં અર્ધાગીને બનીને રહીશ .

પતિના કુટુંબના સભ્યને એક જ શરીરનાં અંગ માનીને ચાલીશ , બધાની સાથે વિવેકથી વર્તન કરીશ , ઉદારદાપૂર્વક સેવા કરીશ , મધુર તથા કોમળ વહેવાર કરીશ .

આળસ છોડી દઈને મહેનત પૂર્વક ઘરકામ કરીશ , એ રીતે પતિની પ્રગતિ અને જીવન વિકાસમાં ઉચિત ફાળો આપીશ .

પતિવ્રત ધર્મનું પાલન કરીશ . પતિની પ્રત્યે શ્રદ્ધા ભાવના બનાવી રાખી હંમેશા એમને અનુકૂળ બનીને રહીશ . કપટ કે દુર્ભાવ નહીં કરું . સુચનોનું વિલંબ કર્યા વગર પાલન કરવાનો અભ્યાસ કરીશ .

સ્વચ્છતા , પ્રસન્નતા , સેવા અને પ્રિય બોલવાનો અભ્યાસ બનાવી રાખીશ . તેનાથી વિરૂદ્ધ ઈર્ષા , ચીડિયાપણું વગેરે કે દોષ સ્વીકારીશ નહીં . એ રીતે હંમેશા આનંદ આપનાર બની રહીશ .

ઓછા ખર્ચમાં ઘરનું સંચાલન કરીશ , બિન જરૂરી ખર્ચા નહીં કરું . પતિ આર્થિક રીતે અથવા શારીરિક દ્રષ્ટિએ સમર્થહીન બની જશે તોય હું ઉસ્તાહપૂર્વક સદ્દગૃહસ્થનું અનુશાસન સ્વીકારી પૂરેપૂરી રીતે તેનું પાલન કરીશ .

સ્ત્રીને માટે પતિ દેવ સ્વરૂપ હોય છે , એવું માનીને મતભેદ ભૂલી જઈ , સેવા સાધના કરતાં કરતાં જીવનભર સક્રિય રહીશ , કદીય પતિનું અપમાન નહી કરું .

જેઓ પતિના પૂજય અને શ્રદ્ધાપાત્ર છે તેમને સેવા અને વિનય દ્વારા હંમેશા પ્રસન્ન અને સંતોષી રાખીશ .

કોઈપણ સ્થિતિમાં , ગમે ત્યારે , ખૂદ પતિ પણ વિરુદ્ધ થઈ જશે તો પણ બદલાની આશા રાખ્યા વિના મારા કર્તવ્યનું પાલન કરથી રહીશ . Web Blog : ગાયત્રી જ્ઞાન મંદિર- જેતપુર

Add a comment

Related presentations

Related pages

Vaare Aavo Ma Meladi - YouTube

Vaare Aavo Ma Meladi ... Kaniya Jogine Meladi Rame - Duration: 13:05. ... Bhisma Pratigna - Duration: 1:01:48.
Read more

Ishvardan dakla - Mp3 Download | Mp3ivi.com

Ishardan Gadhvi - Bhisma Pratigna mp3.mp3. Download | Play ~ youtube-mp3. Ishardan Gadhvi Lok Varta ... Dholka Dhunave Kaniya Jogi Ni Maa Meldi | ...
Read more

Gujarati | Hiriya Lasudini Varta | meladimano mandavo 2 ...

Gujarati | Hiriya Lasudini Varta | Meladimano Mandavo 2 ... Bhisma Pratigna - Duration: ... Dholka Dhunave Kaniya Jogi Ni Maa Meldi | ...
Read more

Rajat Ghoshal Facebook, Twitter & MySpace on PeekYou

Looking for Rajat Ghoshal ? PeekYou's people search has 1 people named Rajat Ghoshal and you can find info, photos, links, family members and more
Read more

Isardan gadavi ni varta - Mp3 Download | Mp3ivi.com

Search lyrics, video with Isardan gadavi ni varta
Read more

Nandurbar Ptrc Ported - id.scribd.com

table showing new ptrc no against old ptrc no of nandurbar distold ptrc 1/6/4/150 1/6/5/333 1/6/4/163 1/6/5/188 1/6/5/282 1/6/5/160 1/6/4/1...
Read more